Hero Bike XPulse 200T 2022 નુ આવ્યું ટીઝર, ફીચર્સ જોઈને થંભી જશે તમારા શ્વાસ
Hero MotoCorp પોતાના XPulse 200T બાઇકનું 2022 વર્ઝન થશે લોન્ચ
PR
કંપનીએ આવનારી બાઇકનું ટીઝર રિલીઝ કર્યું છે
PR
આ બાઇક વધુ સારી સ્ટાઇલ અને અપડેટેડ ફીચર્સ સાથે આવશે
PR
આઉટગોઇંગ મોડલ કરતાં દેખાવ અને પરફોર્મન્સ બહેતર હોવાની અપેક્ષા છે
PR
ઓફ-રોડિંગ પણ સારું પ્રદર્શન કરશે
PR
Bajaj Pulsar NS200 સાથે મુકાબલો કરશે
PR
2022 XPulse 200T में બૉડી-કલર ફ્લાય સ્ક્રીન, સ્લોપિગ્ ફ્યુલ ટેન્ક, નવી બેલી પેન , ટ્યુબ ટાઈપ પિલિયન ગ્રેબ રેલ મેળવવાની અપેક્ષા
PR
આ બાઇક બ્લૂટૂથ-ઈનેબલ્ડ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઓલ-LED લાઇટિંગ સેટઅપ અને એલોય વ્હીલ્સ સાથે આવશે.
PR
સિંગલ-પીસ સીટ, ગાર્ટર્સ સાથે ફ્રન્ટ ફોર્ક અને સાઇડ-માઉન્ટેડ એક્ઝોસ્ટ ઉપલબ્ધ હશે
PR
news
Samsung Galaxy A14 લોન્ચ પહેલા જ ફીચર્સ થયા લીક, જાણો કિંમત
Follow Us on :-
Samsung Galaxy A14 લોન્ચ પહેલા જ ફીચર્સ થયા લીક, જાણો કિંમત