આ દેશમાં નથી એક પણ મચ્છર
દુનિયાભરના લોકો મચ્છરના ત્રાસથી પરેશાન છે. પણ આ દેશમાં એક પણ મચ્છર જોવા મળતો નથી.
social media
આ દેશમાં મચ્છરની સાથે કોઈ પણ પ્રકારના કીડા-મકોડા કે સાંપ પણ જોવા મળતા નથી.
social media
કદાચ આ દેશના લોકો મચ્છર જેવા શબ્દથી પણ અજાણ છે.
social media
આ દેશ છે આઈસલેંડ, જે ઉત્તરી એટલાંટિક મહાસાગરમાં સ્થિત છે.
social media
વર્લ્ડ એટલસ મુજબ આ દેશમાં પશુ-પક્ષીઓની 1300 પ્રજાતિઓ જોવા મળે છે.
social media
પણ આ દેશમાં એક પણ મચ્છર નથી પણ તેના પડોશી દેશમાં મચ્છર જોવા મળે છે.
social media
આઈસલેંડમાં લાંબા સમયથી સ્થિર જળ ધરાવતુ કોઈ સ્થાન નથી.
social media
આ જ કારણથી મચ્છર પોતાની ઈંડા આપી શકતા નથી. જેને કારણે અહી મચ્છરો પેદા થતા નથી.
social media
આ ઉપરાંત આઈસલેંડમાં ખૂબ જ ઓછુ તાપમાન છે જેને કારણે પણ મચ્છર અહી પેદા થતા નથી.
social media
news
Surat Diamond Bourse - ભારતમાં દુનિયાની સૌથી મોટી ઓફિસ
Follow Us on :-
Surat Diamond Bourse - ભારતમાં દુનિયાની સૌથી મોટી ઓફિસ