Surat Diamond Bourse - ભારતમાં દુનિયાની સૌથી મોટી ઓફિસ

શુ તમને ખબર છે દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ અમેરિકામાં નહી પણ ભારતમાં છે.

social media

દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનો ખિતાબ અત્યાર સુધી અમેરિકાના પેટાગન પાસે હતો.

social media

હવે ભારતમાં ગુજરાત રાજ્યના સૂરતમાં દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ બની છે.

social media

સૂરત હીરાના વેપારનુ કેન્દ્ર માનવામાં આવે છે. આ બિલ્ડિંગને પણ હીરાનો વેપાર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.

social media

આ શાનદાર બિલ્ડિંગનુ નામ સૂરત ડાયમંડ બોર્સ (Surat Diamond Bourse) રાખવામાં આવ્યુ છે.

social media

બિલ્ડિંગમાં કુલ 16 માળ બનાવવામાં આવ્યા છે જે કુલ 7.1 મિલિયન વર્ગ ફુટથી વધુની જમીન પર છે.

social media

બિલ્ડિંગમાં કુલ 16 માળ બનાવવામાં આવ્યા છે જે કુલ 7.1 મિલિયન વર્ગ ફુટથી વધુની જમીન પર છે.

social media

ઉલ્લેખનીય છે કે આ બિલ્ડિંગને સંપૂર્ણ રીતે બનવામાં 4 વર્ષનો સમય લાગી ગયો છે.

social media

Hero Xtreme 200S 4V ની 8 ખાસ વાતો, 200cc મોટરસાઈકલ સેગમેન્ટમાં જે આને ખાસ બનાવે છે

Follow Us on :-