વંદે ભારત ટ્રેનમાં પેશાબ કરવો મોંઘુ પડ્યુ, યુવક પર 1020 રૂપિયાનો દંડ ફટકાર્યો

એક યુવકે રાજધાની ભોપાલના રાની કમલાપતિ રેલ્વે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનનો વૉશરૂમનો ઉપયોગ કરવો મોંઘો પડ્યુ છે

webdunia

સિંગરૌલી નિવાસી અબ્દુલ કાદિરએ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરી જણાવ્યુ કે

15 જુલાઈને હેદરાબાદથી આવતી દક્ષિણી એક્સપ્રેસથી સાંજે 5.30 વાગ્યે ભોપાલ સ્ટેશના પ્લેટફાર્મ નંબર 3 પર ઉતર્યા

અહીથી તેમને બીજી ટ્રેન પકડીને સિંગરૌલી જવો હતો. 4 નંબર પ્લેટફાર્મ પર ઈન્દોર જતી વંદે ભારત ટ્રેન ઉભી હતી

અબ્દુલ કાદિર શૌચાલય માટે વંદે ભારત ટ્રેનમાં ચડ્યો અને વંદે ભારત ટ્રેનના દરવાજા બંધ થઈ ગયા અને તે ઈન્દોર જવા રવાના થઈ

ટ્રેનના સ્ટાફએ તેમની એક વાત ન સાંભળી ટ્રેના 200 કિલોમીટરા દૂર ઉજ્જૈન રેલ્વે સ્ટેશન પર રોકાઈ

ઉજ્જૈનમાં મારા પર 1020 રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો

આ પછી મારે ઉજ્જૈનથી ભોપાલની બસની ટિકિટ ખરીદવા માટે 750 રૂપિયા ખર્ચવા પડ્યા.

આ દેશમાં નથી એક પણ મચ્છર

Follow Us on :-