Ultraviolette F77 : દેશની પહેલી ઇલેક્ટ્રિક સુપર બાઈક, મળશે ૩૦૦ KM નું એવરેજ

ભારતની પ્રથમ હાઇ પરફોર્મન્સ ઇલેક્ટ્રિક બાઇક Ultraviolette F77 લોન્ચ

PR

જાન્યુઆરી 2023માં બેંગલુરુમાં ડિલિવરી શરૂ થશે

PR

સ્ટાન્ડર્ડ, રેકોન અને લિમિટેડ એડિશનમાં લોન્ચ કરવામાં આવ્યું છે

PR

ફુલ ચાર્જ પર F77 સ્ટાન્ડર્ડ 206 KM, F77 Recon 307 KM અને F77 લિમિટેડ એડિશન 307 KMની રેન્જ

PR

માત્ર 2.8 સેકન્ડમાં 0 થી 60 કિમી/કલાકની ઝડપે છે

PR

ત્રણેય બાઇકમાં ફિક્સ્ડ બેટરીનો ઉપયોગ

PR

બાઇક 40.2 bhp પાવર અને 100 Nm ટોર્ક જનરેટ કરે છે

PR

કંપની બેટરી પર 8 વર્ષ/1 લાખ કિલોમીટરની વોરંટી આપી રહી છે

PR

બાઇકની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 3.80 લાખ રૂપિયા છે

PR

શિયાળામાં કાર દગો નહી આપે, જાણો જરૂરી ટિપ્સ

Follow Us on :-