શિયાળામાં કાર દગો નહી આપે, જાણો જરૂરી ટિપ્સ

શિયાળામાં જરૂરી છે કારની દેખરેખ

PR

જાણો કારની દેખરેખની સહેલી ટિપ્સ

PR

ગિયર, સ્ટીયરીંગ વ્હીલ, બ્રેક, પૈડલ પણ ચેક કરી લો

PR

કારની બેટરી જૂની છે તો તેને બદલવાનો યોગ્ય સમય છે.

PR

બેટરી સારી કન્ડીશનમાં છે તો પાણીની માત્રા ચેક કરી લો.

PR

નહી તો તમને ક્યારેય પણ દગો આપી શકે છે બેટરી

PR

હેડલાઈટ અને ફોગલેપ પણ ચેક કરી લો

PR

ફયુલ ઈડીગેટર ને પણ જુઓ

PR

અઠવાડીયામાં એક આર કારને સ્ટાર્ટ જરૂર કરો

PR

કાર્બન જામી ગયુ હોય તો તેને સાફ કરી લો

PR

Samsung Galaxy A23 5G થયો લોન્ચ, જાણો શું છે ખાસ ફિચર્સ

Follow Us on :-