Top 10 Temple of India - ભારતના ટોચના 10 ઐતિહાસિક મંદિરો

ભારતમાં સેંકડો મંદિરો છે, પરંતુ આ મંદિરોનો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

social media

કૈલાશ મંદિર - મહારાષ્ટ્રના ઈલોરા ખાતેનું કૈલાશ મંદિર વિશ્વનું સૌથી મોટું અખંડ માળખુ માનવામાં આવે છે.

અજંતા ગુફા મંદિર - મહારાષ્ટ્રના ઔરંગાબાદ નજીક અજંતા ગુફાઓમાં બૌદ્ધ, જૈન અને હિંદુ મંદિરોની સ્થાપના કરવામાં આવી છે.

હમ્પી- કર્ણાટકમાં હમ્પીના સ્મારકો અને બેલુરના હોયસલા મંદિરોને પણ વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.

મહાબલીપુરમ- તમિલનાડુના મહાબલીપુરમમાં ઐતિહાસિક મંદિરો અને સ્મારકોનો સમૂહ છે.

ખજુરાહો- મધ્ય પ્રદેશના ખજુરાહોમાં મંદિરોના આ સમૂહોમાંથી ઘણા ખંડેર બની ગયા છે.

સૂર્ય મંદિર- ઓરિસ્સાના કોણાર્કમાં આવેલું સૂર્ય મંદિર પણ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ છે.

એલિફન્ટા ગુફા મંદિર- મુંબઈ નજીક સમુદ્રની મધ્યમાં આવેલું એલિફન્ટા ગુફા મંદિર વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ છે.

મહાબોધિ મંદિરઃ બિહારના બોધગયામાં આવેલું મહાબોધિ મંદિર પણ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ છે.

રુદ્રેશ્વર મંદિર : તેલંગાણાના પાલમપેટ ગામમાં કાકતિયા સામ્રાજ્યનુ રામપ્મા રુદ્રેશ્વર મંદિર.

બૃહદેશ્વર મંદિર: વિશ્વની સૌથી મોટી રચનાઓમાંથી એક દુનિયાનુ પ્રથમ ગ્રેનાઈટ મંદિર તમિલનાડુના તંજાવુરમાં આવેલું છે.

Gujart Election 2022: ગાંધી-પટેલની કર્મભૂમિ ગુજરાતની આ છે Political History

Follow Us on :-