Maruti Eeco 2022 : Powerful Engine ની સાથે સસ્તી વાન લોન્ચ, 27 KM માઈલેજ આપશે

Maruti Suzuki એ Eeco નવા એન્જિન સાથે વેન લોન્ચ કરવામાં આવી છે

PR

કારની પ્રારંભિક કિંમત 5.10 લાખ રૂપિયા છે

PR

સુરક્ષાનાં હિસાબથી Eeco માં 11 થી વધુ સેફટી ફિચર્સ

PR

તેને 13 વેરિઅન્ટમાં વેચવામાં આવશે

PR

એમપીવી પેટ્રોલ અને સીએનજી પાવરટ્રેન સાથે વેચવામાં આવશે

PR

S-CNG વર્ઝનમાં 27 કિમી માઈલેજનો દાવો

PR

Eeco હવે મારુતિના નવા 1.2-લિટર ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન સાથે

PR

5-સીટર કન્ફિગરેશન, 7-સીટર કન્ફિગરેશન, કાર્ગો, ટૂર અને એમ્બ્યુલન્સ વેરિઅન્ટ્સ

PR

5 કલર વિકલ્પોમાં મળશે નવી Eeco

PR

ઇલેક્ટ્રિક બાઇકમાં પણ લગાવી શકાશે ગિયર, જુઓ દેશની પહેલી અનોખી મોટરસાઇકલ

Follow Us on :-