ઇલેક્ટ્રિક બાઇકમાં પણ લગાવી શકાશે ગિયર, જુઓ દેશની પહેલી અનોખી મોટરસાઇકલ

હવે તમે ઇલેક્ટ્રિક બાઇકમાં પણ ગિયર લગાવી શકશો

PR

સ્ટાર્ટઅપ મેટર દેશની પ્રથમ ગિયરવાળી ઇલેક્ટ્રિક મોટરસાઇકલ લોન્ચ કરે છે

PR

ઓનબોર્ડ ચાર્જર મેટરચાર્જ 1.0 છે, જે 5 એમ્પ પ્લગ સાથે ગમે ત્યાં ચાર્જ કરવાની મંજૂરી આપે છે

PR

5 કલાકથી ઓછા સમયમાં કરી શકાય છે ચાર્જ

PR

અમદાવાદમાં બનશે આ બાઇક

PR

કંપનીનો દાવો છે કે 125-150 કિલોમીટરની રેન્જ આપશે આ બાઇક

PR

કંપનીએ શરૂ કર્યું બાઇક બુકિંગ

PR

80 થી પણ વધુ એક્ટીવ ફિચર્સ

PR

એક્ટિવ લિક્વિડ કૂલિંગ સિસ્ટમ સાથે આવે છે બાઇક

PR

Asus ROG Phone 6 નો ધમાલેદાર સ્માર્ટફોન, લુક બનાવી દેશે દિવાના

Follow Us on :-