LCH Prachand બન્યું ભારતીય વાયુસેનાની શક્તિ, દુશ્મન દેશોને આપશે જડબાતોડ જવાબ

લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) પ્રચંડ IAF કાફલામાં જોડાયા. રક્ષા મંત્રી રાજનાથ સિંહે એક કાર્યક્રમમાં તેને એરફોર્સને સોંપી હતી. LCHના આગમન સાથે વાયુસેનાની શક્તિમાં વધારો થશે.

webdunia

લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) હેલિકોપ્ટરનું વજન 6 ટન છે

અમેરિકા લાવવામાં આવેલ અપાચે હેલિકોપ્ટરનું વજન 10 ટન છે

એલસીએચમાં 70 એમએમના 12-12 રોકેટના બે પોડ છે

નાકમાં 20 mm ગન છે, જે 110 ડિગ્રીમાં કોઈપણ દિશામાં ફેરવી શકે છે.

15-16 હજાર ફૂટની ઉંચાઈ પર દુશ્મનના બંકરોને નષ્ટ કરી શકે છે

પાયલટના હેલ્મેટ પર કોકપીટના તમામ ફીચર્સ દર્શાવવામાં આવ્યા છે

આ પ્રોજેક્ટને 2006માં મંજૂરી મળી હતી

3,887 કરોડમાં એલસીએચ ખરીદવાની મંજૂરી

કારગિલ યુદ્ધ સમયે ભારત પાસે આવો કોઈ હુમલાખોર નહોતો.

15 વર્ષની મહેનત બાદ LCH છે તૈયાર

Moto G72 ની ધમાકેદાર એટ્રી, સસ્તા ભાવમાં આકર્ષક ફીચર્સ

Follow Us on :-