Moto G72 ની ધમાકેદાર એટ્રી, સસ્તા ભાવમાં આકર્ષક ફીચર્સ
Motorola તહેવારોને ધ્યાનમાં રાખીને પોતાનો સ્માર્ટફોન Moto G72 ભારતમાં લોન્ચ કર્યો છે.
social media
Moto G72 માં ટ્રિપલ બેક કેમેરા સેટઅપ
આ સ્માર્ટફોન 6 વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે
MediaTek G99 પ્રોસેસર
18,999 ની કિંમતમાં મળશે સ્માર્ટફોન
12 ઓક્ટોબરથી ઓનલાઈન મળશે સ્માર્ટફોન
Black and Polar Blue રંગોમાં મળશે.
સ્માર્ટફોનની ખરીદી પર તમને મળશે આકર્ષક ઑફર્સ
news
Google Pixel 7 - ઓક્ટોબરમાં આ ફીચર્સ સાથે થશે લોન્ચ
Follow Us on :-
Google Pixel 7 - ઓક્ટોબરમાં આ ફીચર્સ સાથે થશે લોન્ચ