અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી ભારતના 10 સૌથી ધનિકોની યાદીમાં ગૌતમ અદાણી ટોચ પર છે.