Sania Mirza અને Shoaib Malik લઈ રહ્યા છે ડાયવોર્સ ? જાણો કેવી છે તેમની Love Stroy ?

ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા અને શોએબ મલિકના સંબંધોમાં દરાર આવી ગઈ છે. આજે અમે તમને સાનિયા અને શોએબની લવ સ્ટોરી વિશે બતાવીશુ

social media

ટેનિસ સ્ટાર સાનિયાએ પોતાની ઓટોબાયોગ્રાફીમાં કહ્યુ કે તેની અને શોએબની મુલાકાત ઓસ્ટ્રેલિયામાં થઈ હતી.

social media

સાનિયાની સગાઈ તૂટી હતી અને તે રિસ્ટ સર્જરી પછી ટેનિસમાં કમબેક કરવાની કોશિશમાં હતી.

social media

સાનિયાનુ રમતમાં પ્રદર્શન સારુ નહોતુ તો બીજી બાજુ શોએબ પણ પાકિસ્તાનની ટીમમાંથી બહાર હતા. ત્યારે બંને એકબીજાની નિકટ આવ્યા

social media

સાનિયા ભારતની અને શોએબ પાકિસ્તાનના હોવાથી બંનેના સંબંધોને એક રાષ્ટ્રીય અને ધાર્મિક મુદ્દો બનાવાયો

social media

છેવટે બંનેનો પ્રેમ જીતી ગયો અને થોડા વર્ષના રિલેશન પછી 2010માં તેમણે લગ્ન કરી લીધા.

social media

લગ્નના 8 વર્ષ પછી તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો જેનુ નામ ઈજહાન મિર્જા મલિક છે.

social media

સાનિયાના લગ્નને 12 વર્ષ થઈ ગયા છે. હવે આ જોડી વચ્ચે ખટાશ આવી ગઈ છે અને વાત છુટાછેડા સુધી પહોંચી ગઈ છે.

social media

સાનિયાની ઈસ્ટાગ્રામ પોસ્ટ જેમા તેણે લખ્યુ હતુ વેર ગો બ્રોકન હાર્ટ્સ, બાદથી એવુ લાગી રહ્યુ છે કે બંને જુદા થવાના છે.

social media

હવે જોવાનુ એ છે કે આ વાત માત્ર અફવા છે કે સત્ય. જો આ સત્ય હશે તો ચોક્કસ તેમના ફેંસનુ દિલ તૂટી જશે.

social media

Infinix ના સસ્તા સ્માર્ટફોન : Hot 20 5G અને Hot 20 Play જલ્દી થશે લોન્ચ

Follow Us on :-