તમારા મોબાઈલનો ડેટા કેવી રીતે લીક થાય છે ?

આજકાલ ડેટા લીક થવો નોર્મલ વાત થઈ ગઈ છે. સ્માર્ટફોન, લેપટોપ કે ઓનલાઈન પ્લેટફોર્મ્સ વગેરેમાં તમારો પ્રાઈવેટ ડેટા મુકનારાઓને હંમેશા ડેટા લીક થવાનો ડર સતાવે છે.

webdunia

યુઝર્સ ક્યારેક પોતાની ભૂલને કારણે પોતાનું જ નુકસાન કરે છે.

webdunia

જો તમે તમારા કોઈપણ અંગત ફોટા, વિડિયો કે ફાઈલો કોઈને મોકલી હોય. તેથી તે તેમને આગળ મોકલી શકે છે.

webdunia

જો તમે તમારો લોક કોડ કોઈને આપ્યો છે તો તે તમારો ડેટા સરળતાથી લીક કરી શકે છે.

webdunia

ઘણી વખત હેકર્સ અથવા સ્કેમર્સ Email અથવા SMS દ્વારા ખોટી લિંક્સ મોકલે છે. જેના પર ક્લિક કરતા જ તમારો ડેટા લીક થઈ જાય છે.

webdunia

ઘણીવાર ગેમ્સના મોડ્સ અને પેઇડ એપ્સના ક્રેક્ડ વર્ઝન ઓનલાઈન એપીકેના સ્વરૂપમાં મળે છે. આવા એપ્સ તમારા ડિવાઈસને ખૂબ જ નુકશાન પહોંચાડી શકે છે.

webdunia

જો કોઈ એપ પ્લે સ્ટોરમાં નથી, તો તેનું APK ડાઉનલોડ કરવું મોંઘુ પડી શકે છે.

webdunia

તમારા મોબાઈલમાં રહેલ થર્ડ-પાર્ટી એપ્સમાંથી પણ તમારો ડેટા સરળતાથી ચોરી થઈ શકે છે.

webdunia

તમારો વ્યક્તિગત ડેટાને WhatsApp, Facebook Messenger, કે આ પ્રકારના અન્ય ઈસ્ટેંટ મૈસેજિંગ એપ્સ પર કોઈને ન મોકલો.

webdunia

The Kapil Sharma Show માં કપિલ અને અર્ચનાની ફી સાંભળીને ચોંકી જશો

Follow Us on :-