કપિલ અને અર્ચનાની ફી સાંભળીને ચોંકી જશો
ધ કપિલ શર્મા શો માટે કપિલ શર્મા અને અર્ચના પૂરન સિંહની ફી જાણીને તમે નવાઈ પામશો.
social media
ટીવી પર કપિલ શર્માથી વધુ લોકપ્રિય કોઈ કોમેડિયન નથી.
વર્ષો વીતી ગયા, પરંતુ કપિલ શર્મા શો જામી ગયો છે અને હજુ પણ તે જોવામાં આવે છે.
રિપોર્ટ્સ અનુસાર, કપિલ શર્માની ફી 40 થી 50 લાખ પ્રતિ એપિસોડની વચ્ચે છે.
આ ઉપરાંત તે અલગ-અલગ દેશોમાં શો કરીને ઘણી કમાણી કરે છે.
કપિલના શોમાં અર્ચના પુરણ સિંહ પણ જોવા મળે છે જે હસતી રહે છે.
તે કપિલ અને તેની ટીમની વચ્ચે વચ્ચે મજાક ઉડાવતી રહે છે.
અર્ચનાને માત્ર હસવા માટે પ્રતિ શો 10 લાખ રૂપિયા મળે છે.
news
Apple iPhone 12 Mini પર 40000 થી વધુનુ ડિસ્કાઉંટ, જાણો ક્યા મળી રહ્યો છે
Follow Us on :-
Apple iPhone 12 Mini પર 40000 થી વધુનુ ડિસ્કાઉંટ, જાણો ક્યા મળી રહ્યો છે