IND vs AUS 4th Test - મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ ડિપ્લોમેસી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચોની શ્રેણીનો અંતિમ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમા રમાય રહી છે. મેચના પહેલા દિવસની રમત જોવા બંને દેશોના પ્રધાનમંત્રી સ્ટેડિયમ પહોચ્યા.

PR

ભારત અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચના પહેલા દિવસની રમત જોવા પહોચ્યા.

બંને દેશોના પ્રધાનમંત્રીઓએ મેચ પહેલા પોતપોતાના દેશના કપ્તાનોને વિશેષ કેપ આપીને સન્માનિત કર્યા

કપ્તાનો સાથે બંને દેશોના પ્રધાનમંત્રીઓની તસ્વીરોએ બધાના દિલ જીતી કીધા

રમત શરૂ થતા પહેલા ગોલ્ફ કાર્ટમે બંને નેતાઓએ સ્ટેડિયમનો એક ચક્કર પણ લગાવ્યો.

સ્ટેડિયમ દર્શકોથી ખચાખચ ભરેલુ હતુ. દર્શકોએ તાળીઓ વગાડીને બંને નેતાઓનુ સ્વાગત કર્યુ

આ મેચમાં ટોસ માટે એક ખાસ સિક્કો બનાવવામાં આવ્યો હતો. જેમા બંને દેશોની ક્રિકેટ સાથે જોડાયેલી 75 વર્ષોની યાદોને બતાવવામાં આવી.

સ્વાગત માટે સ્ટેડિયમ ચોકમાં બંને નેતાઓના વિશાળ હોર્ડિગ્સ લગાવ્યા. 'હોર્ડિગ્સ પર 75 ઈયર્સ ઓફ ફેંડશિપ થ્રુ ક્રિકેટ' લખ્યુ છે.

રવિ શાસ્ત્રીએ બંને નેતાઓને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ ક્રિકેટ સાથે જોડાયેલી યાદો વિશે પણ બતાવ્યુ.

સૌથી સસ્તુ Electric Scooter લોન્ચ : ફુલ ચાર્જમાં દોડશે 100km, કિંમત 80 હજારથી ઓછી

Follow Us on :-