સૌથી સસ્તુ Electric Scooter લોન્ચ : ફુલ ચાર્જમાં દોડશે 100km, કિંમત 80 હજારથી ઓછી
Gemopai એ Ryder SuperMax Electric Scooter ને કર્યું લોન્ચ
PR
સ્કૂટરમાં BLDC Hub Motor નો ઉપયોગ
PR
ફુલ ચાર્જ કરવા પર 100 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ
PR
Gemopai Connect દ્વારા એપ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે
PR
તેનાથી તમે હંમેશા તમારા સ્કૂટર સાથે કનેક્ટ રહેશો
PR
રૂ. 79999 ની પ્રારંભિક કિંમત (એક્સ-શોરૂમ પ્રાઈસ) સાથે લોન્ચ
PR
લો સ્પીડ Ryder સ્કૂટરનું જ અપગ્રેડેડ વર્ઝન
PR
60kmphની ટોપ સ્પીડ સાથે આવ્યું સ્કૂટર
PR
news
Why earthquake occurs: ભૂકંપ થવાના કારણો
Follow Us on :-
Why earthquake occurs: ભૂકંપ થવાના કારણો