Asia Cup - કોણે કેટલીવાર જીત્યો છે એશિયા કપ

એશિયા કપ અત્યાર સુધી ત્રણ ટીમોની આસપાસ ફરતો જોવા મળી રહ્યો છે

webdunia

ભારતીય ટીમ સૌથી વધુ 7 વાર એશિયા કપ જીતવામાં સફળ રહી છે.

શ્રીલંકાએ અત્યાર સુધી કુલ 5 વાર એશિયા કપ જીત્યો છે

પાકિસ્તાને વર્ષ 2000 અને 2012માં એશિયા કપ જીત્યો

છેલ્લી 4 ટૂર્નામેન્ટથી બાંગ્લાદેશ 3 વાર ઉપવિજેતા રહી છે

અફગાનિસ્તાનની ટીમ એકવાર પણ ફાઈનલમાં પહોંચી શકી નથી.

SONALI PHOGAT : એકરિંગથી બીજેપી સુધીની સફર

Follow Us on :-