SONALI PHOGAT : એકરિંગથી બીજેપી સુધીની સફર
બીજેપી નેતા સોનાલી ફોગાટની એકરિંગથી લઈને બીજેપી નેતા બનવા સુધીની સફર
Sonali Phogat Inst.
સોનાલી ફોગાટનો જન્મ 21 સપ્ટેમ્બર 1979ના રોજ હરિયાણાના ફતેહાબાદમાં થયો હતો.
ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનું 2022માં 42 વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન થયું
2008માં તેઓ ભાજપમાં જોડાયા અને પાર્ટી માટે કામ કર્યું.
2019 માં હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આદમપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા
સોનાલી આ ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર કુલદીપ વિશ્નોઈ સામે હારી ગયા હતા.
સોનાલી ફોગાટ રિયાલિટી શો 'બિગ બોસ 14'નો ભાગ પણ રહી ચૂકી છે.
2019માં તેમણે હરિયાણવી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 'છોરિયાં છોરોં સે કમ નહીં હોતી ' ફિલ્મ બનાવી હતી.
2006માં સોનાલીએ હિસાર દૂરદર્શનમાં એન્કર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
તેઓ 2016 માં એ સમયે ચર્ચામાં આવ્યા જ્યારે તેમના પતિ સંજયનું શંકાસ્પદ રીતે મૃત્યુ થયું હતું.
2020માં સોનાલી ફોગાટ હિસાર માર્કેટ કમિટીના સેક્રેટરી સુલતાન સિંહને ચપ્પલ વડે મારતી જોવા મળી હતી.
news
JioPhone 5G : જાણો શુ રહેશે કિમંત, ક્યારે થશે લોંચ
Follow Us on :-
JioPhone 5G : જાણો શુ રહેશે કિમંત, ક્યારે થશે લોંચ