8 જૂનના રોજ લૉંચ થવાના છે આ કંપનીઓના ધમાકેદાર સ્માર્ટફોન્સ
જૂનમાં Oppo, Samsung, OnePlus, Realme જેવી કંપનીઓ લઈને આવી રહી છે ધમાકેદાર સ્માર્ટફોંસ
webdunia
OnePlus Nord 3 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. આ નોર્ડ સીરીઝનો સ્માર્ટફોન છે
webdunia
Nothing Phone 2 2 વધુ સારા કેમેરા અને પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવશે
webdunia
જૂન 2023માં લોન્ચ થનારા સ્માર્ટફોન્સમાં મિડ-રેન્જ સ્માર્ટફોન Galaxy F54 5G પણ સામેલ છે.
webdunia
Realme 11 Pro 5G સિરીઝ જૂનમાં લોન્ચ થશે
webdunia
ચીન પછી Motorola Moto X40 ભારતમાં ટૂંક સમયમાં આવી લોન્ચ થઈ રહ્યો છે
webdunia
Oppo Reno 10 5G, Oppo Reno 10 Pro 5G અને Oppo Reno 10 Pro+ 5G જૂનમાં લોન્ચ થવા જઈ રહ્યા છે.
webdunia
મોટોરોલાની Razr 40 અને Razr 40 Ultra પણ જૂનમાં એન્ટ્રી કરશે
webdunia
iQOO Neo 7 Pro એક ધમાકેદાર સ્માર્ટફોન છે
webdunia
news
જુઓ કેટલું ભવ્ય છે લોકશાહીનું નવું મંદિર, નવા સંસદ ભવનની તસવીરો આવી સામે
Follow Us on :-
જુઓ કેટલું ભવ્ય છે લોકશાહીનું નવું મંદિર, નવા સંસદ ભવનની તસવીરો આવી સામે