જુઓ કેટલું ભવ્ય છે લોકશાહીનું નવું મંદિર, નવા સંસદ ભવનની તસવીરો આવી સામે

રવિવારે નવા સંસદ ભવનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. જાણો તેની વિશેષતાઓ

uni

ત્રિકોણાકાર આકારના 4 માળના સંસદ ભવનનો બિલ્ટ-અપ એરિયા 64 હજાર 500 ચોરસ મીટર છે.

uni

સદનોની અંદર સ્થાપિત બંને અશોક ચક્ર ઈન્દોરથી લાવવામાં આવ્યા

uni

આ ભવનમાં દેશની વિવિધ સંસ્કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

uni

ભવનના ત્રણ મુખ્ય દરવાજા છે - જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર.

uni

અશોક ચિહ્ન માટેની સામગ્રી મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને રાજસ્થાનના જયપુરથી લાવવામાં આવી હતી

uni

નવા સંસદ ભવનમાં લોકસભા અને રાજ્યસભા અલગ અલગ થીમ પ્રદર્શિત કરશે

uni

જૂના સંસદ ભવનની જેમ નવી ઇમારતમાં સેન્ટ્રલ હોલ નહીં હોય.

uni

નવા ભવનને તમામ આધુનિક ઓડિયો-વિઝ્યુઅલ ટેકનોલોજી અને ડેટા નેટવર્ક સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યો છે

uni

નવા સંસદ ભવનમાં લગભગ 1,272 લોકોનાં બેસવાની ક્ષમતા રહેશે.

uni

સત્તાના હસ્તાંતરણનું પ્રતિક ધરાવતું ઐતિહાસિક સેંગોલ નવા સંસદ ભવનમાં સ્થાપિત કરવામાં આવ્યુ

uni

Motorola Edge : શું તે 30,000 રૂપિયાની અંદરનો શ્રેષ્ઠ સ્માર્ટફોન છે?

Follow Us on :-