વિશ્વ પૌઆ દિવસ - પૌઆ ખાવાના 10 ફાયદા

દર વર્ષે 7મી જૂને વિશ્વ પૌઆ દિવસ ઉજવવામાં આવે છે. આવો જાણીએ પોહા ખાવાના 10 ફાયદા.....

webdunia

પૌઆમાં કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે.

જો તમને ઘઉંના ખોરાકથી એલર્જી હોય તો પૌઆ તમારા માટે યોગ્ય વિકલ્પ છે.

પૌઆ ખૂબ જ હળવા હોય છે અને સરળતાથી પચી જાય છે.

પૌઆ બ્લડ શુગર લેવલને નિયમિત રાખે છે.

પૌઆમાં એન્ટીઓક્સીડેન્ટ અને પ્રોટીન હોય છે.

વજન ઘટાડવા માટે તમે પૌઆનું સેવન કરી શકો છો.

પૌઆમાં વિટામિન બી અને આયર્ન મળી આવે છે.

પૌઆ તમારા શરીરને ઉર્જા પ્રદાન કરે છે.

પૌઆ ઝડપથી બની જાય છે. પૌઆમાં નાખેલા લીલા ધાણા, મરચા, દાડમના દાણા, મગફળીના દાણા વગેરે પણ ફાયદાકારક છે.

પૌઆ ખાવાથી તમને વારંવાર ભૂખ નથી લાગતી.

આ 7 Tipsની મદદથી ગરમીમા કરો છોડની દેખરેખ

Follow Us on :-