આ 7 Tipsની મદદથી ગરમીમા કરો છોડની દેખરેખ

તમે જ્યારે ટ્રાવેલિંગ કરો છો ત્યારે તમને તમારા છોડની ચિંતા થાય છે. તમે આ ટીપ્સની મદદથી તમારા છોડને રાખી શકો છો હાઇડ્રેટેડ.

webdunia

ભીના નારિયેળની છાલ તમારા કુંડામા મુકો

webdunia

પ્લાસ્ટિકની બોટલને કુંડામાં ઊંધી મૂકી દો.

webdunia

ભીનું સૂતળી પણ છોડને હાઇડ્રેટ રાખશે.

webdunia

સૂર્યપ્રકાશથી રક્ષણ માટે છોડને કાપડ અથવા જાળીથી ઢાંકીને દો

webdunia

એક મોટા ટબને પાણીથી ભરો અને તેમાં કુંડા મૂકો.

webdunia

છોડને હાઈડ્રેટ રાખવા માટે તમે પડોશીઓની મદદ પણ લઈ શકો છો.

webdunia

બજારમાં સેલ્ફ વોટરિંગ ઈક્વિપમેંટ પણ મળી જાય છે.

webdunia

World Food Safety Day સાથે જોડાયેલ 7 તથ્ય

Follow Us on :-