શિયાળામાં વટાણા ખાવાથી શું થશે

શિયાળામાં લીલા વટાણા ખૂબ વધારે આવે છે.આ ઋતુમાં વટાણા ખાવાથી શું છે ફાયદા જાણો

webdunia

વટાણામાં ઘણી માત્રામાં ફાઈબર હોય છે ઘણા એવા પોષક તત્વ હોય છે જે કેંસર રોગથી બચાવે છે.

તેમાં પ્રોટીનની સાથે વિટામિનના હોય છે. જે હાડકાઓના રોગ અને ઑસ્ટિયોપોરોસિસથી બચાવ કરવામાં મદદગાર છે.

વટાણાના સેવનથી યાદ શક્તિ પણ તીવ્ર થાય છે.

વટાણામાં ભરપૂર માત્રામાં મેગ્નીશિયમ હોય છે જે શરીરનની રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારે છે.

વટાણા લોહીને સાફ કરીને બ્લ્ડ પ્રેશર અને હાર્ટ અટૈકની શક્યતાને રોકે છે.

વટાણામાં એંટીઓક્સીડેંટ્સ ગુણની સાથે-સાથે એંટી હાઈપરગ્લાઈસેમિક પણ છે જે ડાયબિટીસની રોકવામાં મદદગાર છે.

વટાણામાં લ્યૂટિન અને જેક્સેથિન નામના બે ખાસ તત્વ હોય છે જે આંખ માટે ફાયદાકારી છે.

વટાણામાં વિટામિન સી પણ હોય છે જે એંટી એજીંગમાં મદદગાર છે. આ સ્કીનને ચમકદાર બનાવી રાખે છે.

ઈમ્યુનિટી વધારતા ફૂડ

Follow Us on :-