ઈમ્યુનિટી વધારતા ફૂડ

ઈમ્યુનિટી વધારવા માટે વિટામિન એ, સી, ડી અને ઈ લેવુ હોય છે. તેની સાથે કેલ્શિયમ, સેલેનિયમ, ઑમેગા 3, જીંક અને પ્રોબાયોટિક પણ ફાયદાકારી છે જાણો કયાં ફૂડમાં હોય છે આ

webdunia

ફળમાં સંતરા, ચકોતરા, મોસંબી, આમળા કે લીંબૂનો સેવન કરવુ. તે સિવાય સીતાફળ, શકરકંદ, કેળા, પપૈયુ, ગાજર, સફરજન અને આલૂ બુખારા ખાવું.

પેય પદાર્થમાં નારિયેળ પાણી, હળદર વાળુ દૂધ કે હૂંફાણા પાણીમાં મધ મિક્સ કરીને પીવું.

મસાલામાં લવિંગ, લસણ, આદુ, અજમો, કાળા મરી અને તજનું સેવન કરી શકાય છે.

ડ્રાઈ ફૂડમાં બદામ, કિસમિસ, મગફળી, જરદાળુ, ખજૂર અને અખરોટ ખાવા જોઈએ.

શાકમાં બ્રોકોલી, પાલક, કેપ્સિકમ, કોળુ, કોબી, કોબીજ, ડ્રમસ્ટિક, ટામેટા, રાજમા, ચણા, બથુઆ, મૂળા અને મશરૂમ.

અનાજમાં જુવાર, બાજરા અને જવ તે સિવાય ગોળ, દહીં, કાળા ચણા.

જડીબુટીમાં તુલસી, ગીલોય, જિનસેંગ, લીમડો, ચ્યવનપ્રાશ, અશ્વગંધા, ગુડુચી, મુલેઠી વગેરે.

રજાઈમાં મોઢુ ઢાંકીને ન સુવો, થશે મોટુ નુકશાન

Follow Us on :-