ચેતજો ! Digital Arrest નો ભોગ ન બનો
ડિજિટલ ધરપકડ શું છે, જાણો તેનાથી કેવી રીતે બચી શકાય
social media
ડિજિટલ ધરપકડ એ સાયબર ફ્રોડ અથવા બ્લેકમેલિંગની નવી પદ્ધતિ છે.
ડિજિટલ ધરપકડ એ સાયબર ફ્રોડ અથવા બ્લેકમેલિંગની નવી પદ્ધતિ છે.
તેનાથી બચવા માટે, કોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી અંગત માહિતી આપવાનું ટાળો.
વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન એકાઉન્ટ પર મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો.
જો તમને કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવે છે, તો પહેલા તે વ્યક્તિની ઓળખની ચકાસણી કરો
જો શંકા હોય તો તરત જ ફોન ડિસ્કનેક્ટ કરો અને નંબર બ્લોક કરો.
સાયબર ક્રાઈમના કિસ્સામાં નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો.
અથવા સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરો.
lifestyle
કિચન સિંક થઈ ગયુ છે ખરાબ અને જામ ? તો હાથ ગંદા કર્યા વગર આ રીતે કરો સાફ
Follow Us on :-
કિચન સિંક થઈ ગયુ છે ખરાબ અને જામ ? તો હાથ ગંદા કર્યા વગર આ રીતે કરો સાફ