કિચન સિંક થઈ ગયુ છે ખરાબ અને જામ ? તો હાથ ગંદા કર્યા વગર આ રીતે કરો સાફ

જો વાસણો ધોયા પછી રસોડાની સિંક ગંદી રહી જાય તો તેના પર ગંદકી અને ચીકાશનું જાડું થર જામી જાય છે. તમે માત્ર ચાર વસ્તુઓ વડે મિનિટોમાં તમારા સિંકને ચમકદાર બનાવી શકો છો.

social media

જો તમારા ઘરમાં કિચન સિંક છે તો તેના જામ થવાની સમસ્યામાંનો તમને પણ ક્યારેક સામનો કરવો પડ્યો હશે

આવુ ત્યારે થય છે જ્યારે વાસણ સાફ કરતા એંઠવાડનો થોડો ભાગ તેમા જતો રહે છે

આ ઉપરાંત ધૂળ ને કારણે પણ સિંક ખરાબ થઈ જાય છે

આવુ થાય તો ગંદુ પાણી ભેગુ થતા દુર્ગંધ આવવા માંડે છે. આવા સમયે સિંકના પાઈપને પણ થોડા થોડા દિવસે સફાઈની જરૂર હોય છે

મોટાભાગના લોકો ઉપરથી ચમકાવવા પર જ ધ્યાન આપે છે. જો કે અંદરની સફાઈ કરવી મુશ્કેલ હોય છે

આવામાં લોકો પ્લમ્બરની મદદ લે છે અમે તમને આવી કેટલીક ટ્રિક બતાવી રહ્યા છે જેનાથી તમે સસ્તામાં તમારી સિંક જાતે જ ચમકાવી શકો છો

આ ઉપરાંત જો તમારુ સિંક જામ છે તો તમે હાથ ખરાબ કર્યા વગર જ તેને સાફ કરી શકો છો

તમે રસોડાનુ સિંક સાફ કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો.

આ માટે પહેલા સિંકમાં ભરાયેલુ પાણી પહેલા કોઈ વાસણની મદદથી કાઢી લો.

હવે એક કપ બેકિંગ સોડા સિંક ના કાણા પર નાખી દો પછી તેના પર એક કપ વ્હાઈટ વિનેગર નાખી દો

15 મિનિટ સુધી આવુ જ રહેવા દો હવે ઉપર થી ઉકાળેલુ પાણી નાખી દો. આ એકદમ જ ક્લીન થઈ જશે.

જો પાઈપમાં જ્યાદા કચરો ફસાયો હોય તો તમારે આ પ્રોસેસ બે ત્રણ વાર કરવો પડશે

સૂર્યની જેમ ચમકવું હોય તો આ 8 વાતો ચોક્કસ જાણી લો

Follow Us on :-