Child Care - દાળથી વધારો બાળકોનુ વજન

વજન વધારવા માટે સહેલાઈથી ડાયજેસ્ટ થનારા ફુડ્સનુ સેવન કરવુ જોઈએ. આવામાં તમે દાળની મદદથી તમરા બાળકનુ વજન વધારી શકો છો.

social media

મગની દાળ વજન ઘટાડવાથી લઈને વજન વધારવામાં લાભકારી હોય છે.

જો તમારુ શરીર પાતળુ છે તો તમે ડાયેટમાં મગની દાલ શામેલ કરી શકો છો.

વજન વધારવા માટે તમે મગની દાળને રોટલી, ભાત સાથે ખાઈ શકો છો

મગની સાથે જ મસૂરની દાળ પણ વજન વધારવામાં કારગર સાબિત થઈ શકે છે.

મસૂરની દાળ ખાવાથી તમારી માંસપેશીઓનો વિકાસ ઝડ બનશે.

દુબળા શરીરવાળા લોકોએ પણ અડદની દાળને પોતાના આહારમાં સામેલ કરવી જોઈએ.

આ ખાવાથી શરીરમાં લોહી વધે છે, માંસપેશીઓનો વિકાસ થાય છે અને વજન વધે છે.

ઉપરાંત અડદની દાળ ખાધા પછી બાળકો દિવસભર ઉર્જાવાન રહી શકે છે.

1-2 વાટકી ચણાની દાળ નિયમિત રીતે ખાવાથી બાળકનું વજન અને હિમોગ્લોબિન વધી શકે છે.

Heart Attack At Garba - ગરબા રમતી વખતે શું ધ્યાન રાખશો?

Follow Us on :-