ગરબા રમવાના દોઢ કલાક પહેલા ભોજન લો. ગરબા રમતા સમયે ચક્કર આવે તો તરત જ એકબાજુ બેસી જાઓ. ચક્કર આવે કે ગભરામણ થાય તો તરત જ ઉંડા શ્વાસ લો. આસપાસ જે વ્યક્તિ હોય તેને તમારી તકલીફ જણાવો.
Social Media
ગરબા રમવાના દોઢ કલાક પહેલા ભોજન લો, ગરબા રમ્યા બાદ ફળ કે ડ્રાયફ્રૂટ લઈ શકો છો.
ગરબા રમતા સમયે ચક્કર આવે તો તરત જ એકબાજુ બેસી જાઓ. ચક્કર આવે કે ગભરામણ થાય તો તરત જ ઉંડા શ્વાસ લો આસપાસ જે વ્યક્તિ હોય તેને તમારી તકલીફ જણાવો.
ગરબા દરમિયાન ચક્કર આવે કે ગભરામણ થાય તો કાર્ડિયાક અરેસ્ટ હોય શકે છે.
જો તમને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયની સમસ્યાઓ જેવા રોગો હોય તો લાંબા સમય સુધી ગરબા ટાળવા જોઈએ
બ્લડ પ્રેશર અને અથવા ડાયાબિટીસની તકલીફ હોય તો ગરબા રમતા પહેલાતમારા ડૉક્ટરની ની મંજૂરી મેળવવી જોઈએ
જે વ્યક્તિઓ નિયમિત વ્યાયામ નથી કરતા અને 40 વર્ષથી વધુ ઉંમરના હોય છે તેઓએ ગરબા કરતા પહેલા હર્ટ ચેકઅપ જરૂર કરાવવુ જોઈએ.
ગરબા રમતી વખતે ચક્કર આવે, છાતીમાં ભારેપણું આવે, માથાનો દુખાવો થતો હોય, ઉલટી જેવું થાય, પરસેવો સાથે ગભરામણ થાય આવુ કંઈ પણ થાય તો તરત જ ગરબા રમવાનું બંધ કરો
કેળું અથવા નાળિયેર પાણી અથવા મખાના જેવો પોટૅશિયમ અને મેગ્નેશિયમ સમૃદ્ધ ખોરાક ખાઓ. ગરબા રમતા પહેલા પેટ ભરીને જમશો નહી.
ગરબા રમતી વખતે વારંવાર પાણી અથવા લીંબુ પાણી અથવા જ્યુસ પીવો. દિવ્યાંગ જનો માટે ખાસ ગરબા