Onion Peels - ડુંગળીનાં છાલટાનાં 7 ફાયદા
ડુંગળીનાં છાલટાનાં ફાયદા, જાણો ૭ ઉપયોગ
wd
ડુંગળીની છાલને આખી રાત પાણીમાં પલાળીને પાણીને ગાળીને પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.
ડુંગળીની છાલને આખી રાત પાણીમાં પલાળી રાખ્યા બાદ સવારે આ પાણીથી ત્વચાને સાફ કરવાથી ત્વચાની એલર્જી દૂર થઈ જશે.
જો તમે તમારા વાળને મુલાયમ, સુંદર અને ચમકદાર બનાવવા માંગો છો, તો તમારા વાળ ધોવા માટે ડુંગળીની છાલના પાણીનો ઉપયોગ કરો.
ડુંગળીની છાલનો રસ ચહેરાના ડાઘ દૂર કરવા માટે પણ વપરાય છે.
ડુંગળીની છાલને ગરમ પાણીમાં ઉકાળો, પછી આ પાણીને ગાળીને પીવાથી ગળાની ખરાશ મટે છે.
ડુંગળીની છાલને ગરમ પાણીમાં ઉકાળો, પછી આ પાણીને ગાળીને પીવાથી હાર્ટ એટેકની શક્યતા ઘટી જાય છે.
ડુંગળીની છાલમાં વિટામિન A, C અને E હોય છે જે વાળ, ત્વચા, આંખો અને રોગપ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક છે.
ડિસ્ક્લેમર : ડોકટરની સલાહ લીધા પછી જ ઘરેલું ઉપચાર અથવા ઉપાય અજમાવો. વેબદુનિયા આ વાતની પુષ્ટિ કરતું નથી.
lifestyle
ફ્લાવર ખાવાથી શુ નુકશાન થાય છે ?
Follow Us on :-
ફ્લાવર ખાવાથી શુ નુકશાન થાય છે ?