Mother’s Day Gift Ideas : મધર્સ ડે પર તમારી મમ્મીને શુ આપશો Gift ?
આ વર્ષે મધર્સ ડે ને ખાસ બનાવો આ 10 સરસ ગિફ્ટ આઈડિયાઝ વડે
webdunia
તમે સ્માર્ટ વોચ, મોબાઈલ, રોબોટ ક્લીનર કે કોઈપણ સ્માર્ટ ગેઝેટ આપી શકો છો.
webdunia
તમે તમારી મમ્મીને ફુલ કે ચોકલેટ કે બુકે પણ આપી શકો છો.
webdunia
છોડ અને સુંદર કુંડુ તમારી મમ્મીને સકારાત્મક ઉર્જા આપશે.
webdunia
પર્સ, લોકેટ, કી-ચેઈન કે પાણીની બોટલ પર તમારી માતાનુ નામ લખાવી શકો છો.
webdunia
માતૃદિવસને ખાસ બનાવવા માટે પાર્લર કે સ્પા કે મસાજ બુક કરાવી શકો છો.
webdunia
અરોમા, મ્યુઝિક કે યોગ થેરેપી સેશન તમારી માતાને થાકથી રાહત અપાવશે.
webdunia
તમે હૈડમેડ ગ્રીટિંગ, ચોકલેટ, કૈંડલ પણ તમારી માતાને ભેટ કરી શકો છો.
webdunia
ઓનલાઈન શોપિંગ વેબસાઈટ દ્વારા તમે મમ્મીની પસંદગીના હૈપર કે કૂપન ખરીદી શકો છો.
webdunia
દિવસને ખાસ બનાવવા માટે, તમે માતાને ડિનર અથવા લંચ પર લઈ જઈ શકો છો.
webdunia
. તમે તેમની પસંદગીના પર્સ અથવા જ્વેલરી પણ ગિફ્ટ કરી શકો છો.
webdunia
lifestyle
દૂધમાં ખજૂર નાખીને રોજ રાત્રે પીવાથી તમારી ઈમ્યૂનિટી વધશે
Follow Us on :-
દૂધમાં ખજૂર નાખીને રોજ રાત્રે પીવાથી તમારી ઈમ્યૂનિટી વધશે