દૂધમાં ખજૂર નાખીને રોજ રાત્રે પીવાથી તમારી ઈમ્યૂનિટી વધશે

ખજૂરમાં ઘણા પોષક તત્વો હોય છે. તે ત્વચાને મજબૂત અને ચમકદાર બનાવે છે. વાળને મજબૂત અને ચમકદાર બનાવે છે. તે વધુ સારું રક્ત પરિભ્રમણ પ્રોત્સાહન આપે છે અને એનિમિયા અટકાવે છે. આવો જાણીએ અન્ય કયા કયા ઉપયોગો છે

webdunia

ખજૂરનું દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. એટલા માટે તેને પાવર બૂસ્ટર કહેવામાં આવે છે.

ખજૂરના દૂધમાં ત્વચાને નિખારવાની શક્તિ હોય છે.

લોહીમાં હિમોગ્લોબિન વધારે છે અને તેને સ્વસ્થ બનાવે છે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને ઘણી ઊર્જા આપે છે.

તે દાંત અને હાડકા માટે લાભકારી છે.

તે દાંત અને હાડકા માટે લાભકારી છે.

નોંધ: અહી જણાવેલા ઉપાયો ડૉક્ટરની સલાહ લીધા પછી જ અજમાવો

Low Blood Pressure શુ છે અને શુ છે તેના લક્ષણ ?

Follow Us on :-