દુનિયાના 7 સૌથી શાંત દેશ, જ્યાં ફરી શકો છો બિંદાસ
હાલમાં જ ગ્લોબલ પીસ ઈન્ડેક્સે વિશ્વના સૌથી શાંતિપ્રિય દેશોની યાદી જાહેર કરી છે. જાણો સંપૂર્ણ માહિતી
દુનિયાનો સૌથી શાંતિપૂર્ણ દેશ આઈસલેન્ડ છે. આઇસલેન્ડે સતત 16મી વખત ટોપ પર પોતાનું સ્થાન બનાવ્યું છે.
wd
આ લિસ્ટમાં બીજા નંબરે ડેનમાર્કનો સમાવેશ છે. અહીં રહેવું અને મુસાફરી કરવી ખૂબ જ સલામત છે.
wd
આયર્લેન્ડ આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે, જે દુનિયાનો સૌથી ધનિક અને વિકસિત દેશ પણ છે.
wd
ન્યૂઝીલેન્ડ આ લિસ્ટમાં ચોથા નંબરે સામેલ છે, જો કે છેલ્લા કેટલાક વર્ષોથી આ દેશનો ક્રમ નીચે આવ્યો છે.
wd
ઓસ્ટ્રિયા પાંચમા નંબરે છે. આ દેશમાં લોકોની આવક અને નોકરીઓ ખૂબ સારી છે.
wd
સિંગાપોરે આ લિસ્ટમાં 6ઠ્ઠું સ્થાન બનાવી લીધું છે. 2008માં આ દેશ 22મા ક્રમે હતો.
wd
પુર્તગાલે પણ ટોપ 10માં પોતાની જગ્યા બનાવી લીધી છે. 2014માં તે 18મા ક્રમે હતું.
wd
ચિંતાનો વિષય છે કે ભારતની રેન્ક 163 દેશોમાંથી 126માં નંબરે છે.
wd
lifestyle
ઉઘ ન આવતી હોય તો અપનાવો આ Military method, 2 મિનીટમાં આવશે ઉઘ
Follow Us on :-
ઉઘ ન આવતી હોય તો અપનાવો આ Military method, 2 મિનીટમાં આવશે ઉઘ