Travel કરતી વખતે આ રીતે કરો તમારા skin ની દેખરેખ

મુસાફરી કરતી વખતે તમારી ત્વચા મોટેભાગે ડલ પડી જાય છે. ટ્રેવલ કરતી વખતે આ સ્કિન કેયર ટિપ્સને અજમાવો.

webdunia

ટ્રાવેલિંગ કરતી વખતે હંમેશા તમારી પાસે ફેશિયલ વાઈપ્સ રાખો.

ત્વચાને હાઈડ્રેટ રાખવા માટે ફેશિયલ મિસ્ટ સ્પ્રે સાથે રાખો

હંમેશા સનસ્ક્રીનનો ઉપયોગ કરો.

હોટલના સ્કિન કેયર પ્રોડક્ટનો ઉપયોગ ન કરશો.

તમારી સાથે કેટલી ફેશિયલ શીટ માસ્ક રાખો.

તમારા ચેહરા પર હંમેશા મોઈસ્ચરાઈઝર લગાવો.

ટ્રાવેલિંગ કરતી વખતે હાઈડ્રેટ રહેવુ ખૂબ જરૂરી છે

આંખોને પ્રોટેક્ટ કરવા માટે સનગ્લાસ પહેરો.

વિશ્વ પૌઆ દિવસ - પૌઆ ખાવાના 10 ફાયદા

Follow Us on :-