Eye Conjunctivitis - આઈ ફ્લૂ કંજક્ટિવાઈટિસથી બચવાના 6 ઉપાય
વરસાદના દિવસોમાં આઈ ફ્લૂ કંજ્ક્ટિવાઈટિસ ઝડપથી ફેલાય રહ્યો છે. જાણો આનાથી કેવી રીતે બચશો .
social media
આંખોની બહારના સફેદ પરત પર અને પાંપણની અંદરના ભાગમાં સોજો કે સંક્રમણ થવુ કંજક્ટિવાઈટિસ છે જેને આંખ આવવી પણ કહે છે.
social media
કોઈની કોઈપણ વસ્તુ જેવી કે રૂમાલ, ટોવેલ, ઓશિકુ, આઈ કોસ્મેટિક વગેરે શેયર ન કરો.
social media
હાથને વારે ઘડીએ ઘોવા જોઈએ અને તેને આંખની આસ પાસ લઈ જવાથી બચો
social media
આંખોને વારેઘડી અડશો નહી કે આંખ ચોળવી નહી.
social media
જેમને કંજક્ટિવાઈટિસ થઈ ગયો છે તેમનાથી દૂર રહો
social media
કારણ વગર ઘરની બહાર ન નીકળશો
social media
આંખોને સુરક્ષા માટે ડોક્ટરની સલાહ લઈને જ ડ્રોપનો ઉપયોગ કરો.
social media
lifestyle
Brown Bread થી લઈને Multigrain Bread ખાઈ રહ્યા છો તો થઈ જાવ સાવધાન
Follow Us on :-
Brown Bread થી લઈને Multigrain Bread ખાઈ રહ્યા છો તો થઈ જાવ સાવધાન