Brown Bread થી લઈને Multigrain Bread ખાઈ રહ્યા છો તો થઈ જાવ સાવધાન

મોટાભાગના લોકો નાસ્તામાં બ્રેડનુ સેવન કરો છો. ઉલ્લેખનીય છે કે બ્રાઉન બ્રેડથી લઈને મલ્ટી ગ્રેન બ્રેડના નામે દગો ખાઈ રહ્યા છે.

social media

કોઈપણ પ્રકારની બ્રેડ ખરીદતા પહેલા તમે તેના ઈગ્રેડિએંટ્સ જરૂર વાંચો

વાઈટ બ્રેડ સંપૂર્ણ રીતે મેદાનથી બનેલી હોય છે. જેમા ફાઈબરની માત્રા ખૂબ ઓછુ હોય છે.

બ્રાઉન બ્રેડમાં Caramel કલર ભેળવેલ હોય છે જે Cokeમાં પણ ભેળવવામાં આવે છે.

શુ તમને ખબર છે કે Whole wheat બ્રેડમાં લોટથી વધુ મેદાની માત્રા હોય છે.

મલ્ટી ગ્રેન બ્રેડમાં એકથી વધુ ગ્રેન થવાના કારણ તેને મલ્ટી ગ્રેનનુ નામ આપવામા આવે છે.

ભારતમાં બ્રેડનુ પ્રચલન હાલ થોડા સમયથી વધ્યુ છે. FSSAIના મુજબ બ્રેડ તમારે માટે હેલ્ધી નથી.

કોઈપણ પ્રકારની બ્રેડમાં મોટેભાગે મેદો જ હોય છે. તેનાથી બચવા માટે તમે ખુદ બ્રેડ બનાવી શકો છો.

10 Friendship Day Shayari- દોસ્તી શાયરી ગુજરાતી

Follow Us on :-