આ 7 વસ્તુઓ રાખશે તમારી કિડની સાફ
કિડની આપણા શરીરના મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. આ વસ્તુઓ કિડનીને સાફ રાખે છે
wd
લીંબુ શરબત વિટામિન સીથી ભરપૂર હોય છે જે તમારી કિડનીને સ્વસ્થ રાખે છે.
wd
લાલ દ્રાક્ષમાં વિટામિન B6 અને A હોય છે જે કિડનીને સાફ રાખે છે.
wd
ધાણા કિડની માટે ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે, તમે કોથમીરના પાણીનું સેવન કરી શકો છો.
wd
કીડની સાફ કરવા માટે રેડ કેપ્સીકમ બેસ્ટ ઓપ્શન છે.
wd
કિડની જેવી દેખાતી રાજમા કિડનીના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
wd
ડેંડિલિઅન રુટમાંથી બનેલી ચાનું સેવન કરવાથી કિડનીને સાફ કરવામાં મદદ મળે છે
wd
ખજૂરને આખો દિવસ પાણીમાં પલાળીને ખાવું
wd
lifestyle
40 પછી આ રીતે કરો કેલ્શિયમની કમી પૂરી
Follow Us on :-
40 પછી આ રીતે કરો કેલ્શિયમની કમી પૂરી