40 પછી આ રીતે કરો કેલ્શિયમની કમી પૂરી
વધતી જતી ઉંમર સાથે આપણા હાડકા નબળા થવા લાગે છે. આ રીતે કરો કેલ્શિયમની કમી પૂરી
webdunia
દૂધ કેલ્શિયમ અને પ્રોટીન માટે ઉત્તમ સ્ત્રોત છે.
જે લોકોને દૂધની એલર્જી હોય તેમણે સોયા દૂધનું સેવન કરવું જોઈએ
ચિયાના બીજનું સેવન કરવાથી હાડકા મજબૂત બને છે.
દહીંમાં ચરબી ઓછી હોય છે, તેથી તેનું સેવન કરી શકાય છે.
કેલ્શિયમની ઉણપને લીલાં પાંદડાંની 5. શાકભાજી ખાવાથી દૂર કરી શકાય છે.
બદામમાં કેલ્શિયમ અને ફેટી એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે.
આ સાથે તમે ચીઝનું સેવન પણ કરી શકો છો.
lifestyle
Yoga for beginners - આ 7 યોગાસન કરશો તો એકદમ રહેશો ફિટ
Follow Us on :-
Yoga for beginners - આ 7 યોગાસન કરશો તો એકદમ રહેશો ફિટ