શુ તમે પણ સૈંડવિચ ખાવાના શોકીન છો તો જાણી લો તેના નુકશાન

ઘર હોય કે બહાર અનેક લોકોને સેંડવિચ ખાવી ગમે છે. પણ તેને વધુ ખાવાના નુકશાન પણ છે.

webdunia

સફેદ બ્રેડથી બનનારી સૈંડવિચમાં પોટેશિયમ બ્રોમેટ અને ગ્લૂટેન હોય છે જે પાચન તંત્રને બગાડી નાખે છે.

સૈડવિચ ખાતા રહેવાથી ખાંડ, સોડિયમ અને પ્રિજર્વેટિવ્સના કારણે વજન વધે છે.

કેટલાક લોકો માખણ, ચીઝ, મેયોનીઝ, ચટણી વગેરે લગાવીને સેન્ડવીચ ખાય છે જે હૃદય માટે હાનિકારક છે.

સેન્ડવીચ ખાવાથી શરીરમાં સોડિયમની માત્રા વધે છે જે બ્લડપ્રેશર અને હાર્ટ એટેકનું કારણ બની શકે છે.

સેન્ડવીચ રિફાઇન્ડ લોટમાંથી બનાવવામાં આવે છે, જે બ્લડ સુગર અને ઇન્સ્યુલિન વધારે છે. તેમાં ફ્રુક્ટોઝ કોર્ન સુગરનું પ્રમાણ પણ વધુ હોય છે.

તેના કારણે તમારુ પેટ ખરાબ થઈ શકે છે. કબજિયાતની તકલીફ પણ રહી શકે છે.

તેમા નુકશાનદાયક ફાઈટિક એસિડ શરીરમાં કેલ્શિયમ આયરન અને ઝિંકને શોષવાની પ્રકિયાને રોકે છે

બ્રાઉન રાઈસના 7 ફાયદા શુ છે

Follow Us on :-