બ્રાઉન રાઈસના 7 ફાયદા શુ છે
બ્રાઉન રાઇસ તો તમે ભાગ્યે જ ખાતા હશો, જાણો તેને ખાવાના ફાયદા-
webdunia
જો તમારે વજન ઓછું કરવું હોય તો સફેદ ચોખાની જગ્યાએ બ્રાઉન રાઇસને ખોરાકમાં સામેલ કરો.
બ્રાઉન રાઈસ લોહીમાં શુગર લેવલને વધારતા નથી, જેથી ડાયાબિટીસના દર્દીઓ તેને ડોક્ટરની સલાહ લઈને ખાઈ શકે છે.
મેગ્નેશિયમ અને કેલ્શિયમથી ભરપૂર હોવાથી બ્રાઉન રાઈસ હાડકાંને મજબૂત કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે.
બ્રાઉન રાઈસ ખાવાનો ફાયદો એ છે કે તે કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને શરીરમાં વધારાની ચરબીને જમા થતી અટકાવે છે.
બ્રાઉન રાઈસમાં પ્રોટીન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજો પૂરતી માત્રામાં હોય છે.
અંકુરિત બ્રાઉન રાઇસમાં ગામા-એમિનોબ્યુટીરિક એસિડ જોવા મળે છે, જે બ્લડ કેન્સરમાં કેન્સરના કોષોને રોકવામાં મદદ કરી શકે છે.
બ્રાઉન રાઇસ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે કારણ કે તેમાં વિટામિન-ઇ હોય છે, જે એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરી શકે છે.
lifestyle
આ 7 ફળોના બીજ હોય છે વધુ પૌષ્ટિક
Follow Us on :-
આ 7 ફળોના બીજ હોય છે વધુ પૌષ્ટિક