છાશ પીતા પહેલા જાણી લો આ 7 નુકશાન

ગરમીની ઋતુમાં છાશ આપણા શરીરને ઠંડક આપે છે. રોજ છાશનુ સેવન કરતા પહેલા જાણી લો આ 7 નુકશાન

webdunia

સોડિયમ હોવાને કારણે કિડનીના દર્દીઓએ છાશનુ સેવન ન કરવુ જોઈએ.

રોજ છાશનુ સેવન કરવાથી આપણને શરદી થઈ શકે છે.

અનેક લોકોને છાશનુ સેવન કરવાથી ગળાની સમસ્યા થવા માંડે છે.

છાશની તાસીર ઠંડી હોવાને કારણે તેનુ સેવન રાત્રે ન કરવુ જોઈએ.

છાશનુ સેવન કરવાથી બ્લડ પ્રેશરનો ખતરો વધી જાય છે.

Lactose intolerance હોવાને કારણે તમને ગેસની સમસ્યા થઈ શકે છે.

મીઠાની માત્રા વધુ હોવાને કારણે હ્રદયનો ખતરો વધી શકે છે.

પર્યાવરણ માટે કેટલુ ખતરનાક છે પ્લાસ્ટિક ?

Follow Us on :-