પર્યાવરણ માટે કેટલુ ખતરનાક છે પ્લાસ્ટિક ?

વિશ્વ પર્યાવરણ દિવસ 2023ની થીમ ‘beat plastic pollution’છે. જાણો કેટલુ ખતરનાક છે પ્લાસ્ટિક

webdunia

પ્લાસ્ટિકમાં પોલિસ્ટર રહેલુ હોય છે જે શરીરમાં કેંસર નિર્મિત કરે છે.

પ્લાસ્ટિકમાં bisphenol A હોય છે જે બાળકોમાં અસ્થમાની સમસ્યા વધારી શકે છે.

માટીમાં પ્લાસ્ટિકના કણ છોડને ટૉક્સિક બનાવે છે.

પ્લાસ્ટિક બેગ અને બોટલને કારણે શહેરની નળીઓ બ્લોક થાય છે.

પ્લાસ્ટિક ખાવા કે વાગવાને કારણે દર વર્ષે લાખો જાનવરોના મોત થાય છે.

પ્લાસ્ટિક સળગાવ્યા બાદ હવામાં અનેક ટૉક્સિક કણ ભળી જાય છે.

દર વર્ષે સમુદ્રમાં 14 મિલિયન ટન પ્લાસ્ટિક જોવા મળે છે.

પ્લાસ્ટિક બનાવવા માટે 8-10% પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવે છે.

પૃથ્વીને પ્લાસ્ટિકના પ્રકોપથી બચાવવા માટે 8 ટિપ્સ

Follow Us on :-