Cinnamon Benefits - તજ ખાવાના શુ ફાયદા છે ?
તજનો ઉપયોગ શાકમાં કરીએ છીએ. આ એક પ્રકારનો મસાલો પણ છે. આવો જાણીએ આના ફાયદા.
ગેસ કબજિયાત અને અપચા માટે તજનો ઉપયોગ કરવામાં આવે છે.
તજ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે જેને કારણે હાર્ટ અટેકથી બચી શકાય છે.
તજ અસ્થમા કે શ્વાસ સબંધી રોગ માટે પણ લાભકારી છે.
લાંબા અને ઘટ્ટ વાળ માટે તજનો ઉપયોગ કરવામાં આવે છે.
સંધિવા માટે પણ આનુ સેવન લાભદાયક છે.
પીરિયડ્સ પેનની સમસ્યાથી બચવા માટે પણ આ લાભકારી છે.
તજનો નિયમિત ઉપયોગ ત્વચા સંબંધી બીમારીઓની રોકથામમાં લાભકારી છે.
ડિસ્ક્લેમર - ઘરેલુ નુસ્ખા કોઈ વૈદ્યની સલાહ પછી જ અજમાવો, વેબદુનિયા આની ચોખવટ નથી કરતુ
lifestyle
Benefits of Jamun : જાંબુ ખાવાના ફાયદા અને નુકશાન
Follow Us on :-
Benefits of Jamun : જાંબુ ખાવાના ફાયદા અને નુકશાન