Benefits of Jamun : જાંબુના ફાયદા અને સાવધાનિયો

જાંબુ ખાવાના અનેક ફાયદા છે પણ તેને ખાવા દરમિયાન કેટલાક લોકો ભૂલો પણ કરે છે.

ફાયદા

ડાયાબિટીઝને કંટ્રોલ કરે છે.

ઈમ્યુનિટી વધારે છે.

ડાઈજેશન સારુ કરે છે.

સ્કિન અને આંખો માટે લાભકારી છે.

નુકશાન

જો જાંબુ ખાધા પછી પાણી પીશો તો શરીરને નુકશાન કરશે.

ખાલી પેટ જાંબુ ખાવાથી ગેસ, એસીડિટી કે ઉલટી આવી શકે છે.

જાંબુ ખાધા પછી હળદરથી બનેલી વસ્તુઓ ખાવી નુકશાનદાયક છે.

જાંબુ ખાતા પહેલા કે ખાધા પછી દૂધ કે અથાણું ખાવુ નુકશાનદાયક છે.

Health Care in Winter - શિયાળામાં ચ્યવનપ્રાશ ખાવાથી કેવી થશે અસર ?

Follow Us on :-