શું તમે જાણો છો કે એવોકાડો હાર્ટ સ્ટ્રોકનુ જોખમ ઘટાડે છે ?

એવોકાડો પ્રોટીન, વિટામીન, ફાઈબર અને મિનરલ્સથી ભરપૂર છે અને તેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. ચાલો જાણીએ કે એવોકાડોના શુ ફાયદા છે.

credit: Instagram

મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડનું પ્રમાણ વધુ હોવાથી હાર્ટ એટેકથી બચવા માટે સારુ ફળ છે

શુષ્ક ત્વચા પર એવોકાડો તેલ લગાવવાથી ચેહરાના ડાઘ ઘટાડવામાં મદદ મળે છે.

- એવોકાડો ખાવાથી લોહીમાં શુગરના પ્રમાણને કંટ્રોલ કરી શકાય છે.

એવોકાડો સંધિવાના દુખાવા માટે સારો ઉપાય છે.

એવોકાડોમાં વૃદ્ધત્વ વિરોધી ગુણ હોય છે જે ત્વચાને ફ્રેશ અને જુવાન બનાવે છે

રોજ એક અવાકાડોનું સેવન કરવાથી આધેડ ઉંમરે મોટાપા કે વજન વધવાની સમસ્યાથી રાહત મળી શકે છે

શું તમે જાણો છો વધુ પડતી ગ્રીન ટી કરે છે નુકશાન ?

Follow Us on :-