શું તમે જાણો છો વધુ પડતી ગ્રીન ટી કરે છે નુકશાન ?

દરેક ખાદ્યપદાર્થ કે પીણાની કેટલીક આડઅસર હોય છે. ગ્રીન ટી પણ તેમનાથી કોઈ અલગ નથી. ગ્રીન ટીના ફાયદાકારક પરિણામોની સાથે સાથે આડઅસરો પણ છે. ચાલો જાણીએ કે તે શું છે.

webdunia

ગ્રીન ટી દિવસમાં એક કે બે કપ જેટલી પીવી ઠીક છે

દરરોજ 3-4 કપથી વધુ ગ્રીન ટી પીવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થઈ શકે છે.

લીંબુનો રસ, તુલસીની ચા, આદુની ચા, તજની ચા ગ્રીન ટીના ઉત્તમ વિકલ્પો છે.

વહેલી સવારે ખાલી પેટ ગ્રીન ટી પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

ગ્રીન ટીનું વધુ પડતું સેવન કરવાથી શરીરમાં આયર્નની ઉણપ થાય છે.

વધુ પડતી ગ્રીન ટીનું સેવન ગર્ભાવસ્થા દરમિયાન અથવા ડિલિવરી પછી પણ નુકસાન પહોંચાડી શકે છે.

નોંધ: ટીપ્સને ફોલો કરતા પહેલા તબીબની સલાહ લો.

શુ તમારા વાળ ખરી રહ્યા છે ? તો વાળના ગ્રોથ માટે જાણી લો નેચરલ ટિપ્સ

Follow Us on :-