ફેંગશુઈના મુજબ ઘરમાં જો તમે 7 વસ્તુયોને યોગ્ય સ્થાન પર મુકી દીધી તો માલામાલ થઈ જશો.
ઘન, માન-સન્માનમાં વૃદ્ધિ કરવા માટે ગોલ્ડન ફિશની મૂર્તિ ઘરના ડ્રોઈંગ રૂમમાં મુકવામાં આવે છે
વાંસને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપનારુ માનવામાં આવે છે. તેને ઘરના કુંડામાં લગાવવામાં આવે છે
લાલ રિબન સાથે બાંધેલા સિક્કા ઘરના દરવાજા પર લટકાવવામાં આવે છે. તેનાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે.
કહેવાય છે કે આ ભાગ્યશાળી હોય છે. આ ભાગ્યને જાગૃત કરે છે.
તેને મુખ્ય દરવાજા પર લટકાવવા પર ઘરની અંદર સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બન્યો રહે છે.
ક્રિસ્ટલ ટ્રીને મુકવાથી સુખ-શાંતિ, ધન-સમૃદ્ધિ અને માન-સન્માન કાયમ રહે છે.