6 વસ્તુઓ ન લેશો ઉધાર, નહી તો થઈ જશો કંગાલ

વાસ્તુ અને જ્યોતિષ મુજબ જો વાસ્તુ અને જ્યોતિષ મુજબ જો તમે કોઈની પાસે આ 6 વસ્તુ ઉધાર માંગી લીધી તો થઈ જશો કંગાલ

webdunia

ઘડિયાળ - બીજાની પહેરેલી ઘડિયાળને પહેરવાથી તેમનો ખરાબ સમય આપણી સાથે શરૂ થઈ શકે છે.

વીટી - કોઈની વીંટી જો તમે બીજા સાથે અદલા બદલી કરીને પહેરો છો તો તમે તમારે માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા છો.

કપડા - કોઈના પહેરેલા કપડા પહેરવાથી દુર્ભાગ્ય આવે છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ આ યોગ્ય નથી.

ચપ્પલ - કોઈની પહેરેલી ચપ્પલ કે જૂતા તમે પહેરો છો તો તમે સંઘર્ષ અને દરિદ્રતાના શિકાર બની શકો છો

કાંસકો - આ વાત આરોગ્યની દ્રષ્ટિએ તો કહેવાય જ છે પણ નસીબની દ્રષ્ટિએ પણ બીજાનો કાંસકો ઉપયોગ કરવો ખોટુ છે.

પેન - કોઈની પેન કે પેંસિલ લો તો પરત કરો. આવુ નથી કરતા તો આર્થિક અને કરિયરના ક્ષેત્રમાં નુકશાન થઈ શકે છે.

Vastu Tips : મંદિરોમાં ઘંટી કેમ લગાડવામાં આવે છે ?

Follow Us on :-