રાજૂ શ્રીવાસ્તવની સારવાર નવી દિલ્હી સ્થિત એમ્સમાં ચાલી રહી છે અને તેમના પર્સનલ સેક્રેટરી ગર્વિત નારંગના મુજબ રાજૂની હાલતમાં સુધારો થઈ રહ્યો છે.