ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે ફરી એકવાર ચર્ચામાં છે. અંકિતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.